અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.

"માહિતી ભેગી કરો"

ઉદાહરણો

  • આમાં તમારા વપરાશ ડેટા અને પસંદગીઓ, Gmail સંદેશા, G+ પ્રોફાઇલ, ફોટા, વિડિઓઝ, બ્રાઉઝિંગ ઇતિહાસ, નકશા શોધ, દસ્તાવેજો અથવા અન્ય Google-દ્વારા હોસ્ટ કરાયેલ સામગ્રી જેવી માહિતી શામેલ છે. અમારી સ્વચલિત સિસ્ટમ્સ આ માહિતી મોકલવા અને પ્રાપ્ત કરવા પર અને જ્યારે તે સંગ્રહિત થાય ત્યારે તેનું વિશ્લેષણ કરે છે.
  • આમાં અમારી સિસ્ટમ્સથી પસાર થઈ રહેલ કોઈપણ સામગ્રી શામેલ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, અમે તમારા Gmail ઇનબોક્સમાંની માહિતીનો ઉપયોગ તમને ફ્લાઇટ સૂચનાઓ અને ચેક-ઇન વિકલ્પો આપવા, તમારી Google+ પ્રોફાઇલમાંની માહિતીનો તમને ઇમેઇલ દ્વારા તમારા વર્તુળો સાથે કનેક્ટ થવામાં સહાય કરવા અને તમને વધુ સંબંધિત શોધ પરિણામો આપવા માટે તમારી વેબ ઇતિહાસ કૂકીઝમાંની માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ.
Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ