અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.

"લોકો સાથે કનેક્ટ થાઓ"

ઉદાહરણો

  • ઉદાહરણ તરીકે, તમને Gmail જેવા અન્ય Google ઉત્પાદનો પર લોકો સાથે તમારા કનેક્શન્સ હોય તેના આધારે, તમે જાણતાં હોવ અથવા Google+ પર કનેક્ટ થવા માગતા હોવ તેવા લોકોની સૂચનાઓ મળી શકે છે અને લોકો કે જેમની સાથે તમારું કનેક્શન હોય તે તમારી પ્રોફાઇલને સૂચન તરીકે જોઈ શકે છે. વધુ જાણો.
  • Google+ વાસ્તવિક જીવનમાં લોકો સાથે કનેક્ટ થતાં હોય તેવી જ રીતે વેબ પર લોકો સાથે કનેક્ટ કરે છે. તેથી અમે ભલામણ કરીએ છીએ કે તમે તમારા Google+ પ્રોફાઇલ નામ તરીકે પ્રથમ નામ અને અટકનો ઉપયોગ કરો કારણ કે તે તમારા માટે તમે જાણો છો તે લોકો સાથે કનેક્ટ થવાનું સરળ બનાવે છે અને તેમના માટે તમને શોધવાનું સરળ બનાવે છે. વધુ જાણો.
Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ