અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.

"ઉપકરણ ઓળખાણકર્તા"

ઉદાહરણો

ઉપકરણ ઓળખકર્તાથી Google, તમે અમારી સેવાઓને ઍક્સેસ કરવા માટે કયા અનન્ય ઉપકરણનો ઉપયોગ કરો છો તે ઓળખી શકે છે, જેનો ઉપયોગ તમારા ઉપકરણ પર અમારી સેવાને કસ્ટમાઇઝ કરવા માટે અથવા અમારી સેવાઓથી સંબંધિત કોઈપણ ઉપકરણ સમસ્યાઓનું વિશ્લેષણ કરવા માટે થઈ શકે છે. તમે ઉપયોગમાં લઈ રહ્યાં છો તે Android ઉપકરણોને અહીં જોઈ શકશો: www.google.com/android/devicemanager.

Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ