અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.

"કાનૂની પ્રક્રિયા અથવા લાગુ સરકારી વિનંતી"

ઉદાહરણો

અન્ય તકનીકી અને સંચાર કંપનીઓની જેમ, Google ને દુનિયાભરની સરકારો અને અદાલતો તરફથી વપરાશકારના ડેટા આપવાની વિનંતીઓ નિયમિતપણે મળે છે. ગોપનીયતાના આદર અને Google સાથે તમે સંઘરેલા ડેટાની સુરક્ષા આ કાનૂની વિનંતીઓના પાલન પ્રત્યેના અમારા અભિગમને મજબૂત બનાવે છે. અમારી કાનૂની ટીમ, વિનંતીના પ્રકારને ધ્યાનમાં લીધા વગર દરેક વિનંતીની સમીક્ષા કરે છે અને જ્યારે વિનંતીઓ વધારે પડતી વિસ્તૃત હોય અથવા યોગ્ય પ્રક્રિયાને અનુસરતી ન હોય ત્યારે અમે આવી વિનંતીઓને અવારનવાર પાછી મોકલીએ છીએ. અમારા પારદર્શિતા અહેવાલમાં વધુ જાણો.
Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ