અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.

"તમારા વાસ્તવિક સ્થાન વિશે માહિતી ભેગી કરી અને તેની પર પ્રક્રિયા કરી શકે છે"

ઉદાહરણો

  • ઉદાહરણ તરીકે, Google નકશો તમારા વર્તમાન સ્થાન પર નકશા દૃશ્યને કેન્દ્રિત કરી શકે છે. વધુ જાણો. જો તમે Google Maps for Mobile નો ઉપયોગ કરો છો, તો અમે તમારા સ્થાનને નિર્ધારિત કરવા માટે GPS, WiFi અને સેલ ટાવર સંકેતોનો ઉપયોગ કરીએ છીએ. વધુ જાણો.
  • જ્યારે તમે કોઈ બસ સ્ટોપ અથવા ટ્રેન સ્ટેશનની નજીક હોવ, ત્યારે Google Now તમને આગલી કઈ બસ કે ટ્રેન આવશે તે જણાવી શકે છે.
  • સ્થાન ઇતિહાસ, Google ને તમે Google એકાઉન્ટમાં લોગ ઇન છો અને સ્થાનની જાણ કરવીને સક્ષમ કર્યું છે તે બધા ઉપકરણોથી તમારા સ્થાન ડેટાના ઇતિહાસને સંગ્રહિત કરવાની મંજૂરી આપે છે. સ્થાન ઇતિહાસ અને સ્થાનની જાણ કરવી ડેટાનો ઉપયોગ કોઈપણ Google એપ્લિકેશન અથવા સેવા માટે થઈ શકે છે. ઉદાહરણ તરીકે, Google નકશા તેનો ઉપયોગ તમે જ્યાં હતાં તે સ્થાનોના આધારે તમારા શોધ પરિણામોને બહેતર બનાવવા માટે કરી શકે છે. વધુ જાણો.
Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ