અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.

"ઠીકથી કાર્ય કરી શકશે નહીં"

ઉદાહરણો

ઉદાહરણ તરીકે, અમે ‘lbcs’ તરીકે ઓળખાતી એક કૂકીનો ઉપયોગ કરીએ છીએ જે એક બ્રાઉઝરમાં ઘણાં Google દસ્તાવેજ ખોલવાનું શક્ય બનાવે છે. આ કૂકીને અવરોધિત કરવાથી Google ડૉક્સ યોગ્ય રીતે ખૂલવાથી અટકે છે. વધુ જાણો.

Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ