અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.

"અને અમારા ભાગીદારો"

ઉદાહરણો

અમે જાહેરાત અને સંશોધનના હેતુઓથી, વિશ્વસનીય વ્યવસાયોને અમારી સેવાઓ પર કુકીઝ અથવા સમાન તકનીકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપીએ છીએ.

ઉદાહરણ તરીકે, અમે માપન કંપનીઓ સાથે કરાર કરીએ છીએ, જે અમારી સેવાઓના પ્રેક્ષકો જેમ કે YouTube વિડિઓ અથવા કોઈ જાહેરાત જોનારા વપરાશકર્તાઓની વસ્તી વિષયક માહિતી વિશે જાણવા માટે, કુકીઝ અથવા સમાન તકનીકોનો ઉપયોગ કરે છે. બીજું ઉદાહરણ છે અમારા ખરીદી પૃષ્ઠો પરનાં વેપારીઓ, જેઓ તેમની ઉત્પાદન સૂચિઓ કેટલા અનન્ય વપરાશકર્તાઓ જુએ છે તે સમજવા માટે કુકીઝનો ઉપયોગ કરે છે.

Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ