અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.

"Google અને અમારા વપરાશકર્તાઓની સુરક્ષા કરો"

ઉદાહરણો

ઉદાહરણ તરીકે, જો તમે તમારી ઇમેઇલની અનધિકૃત ઍક્સેસ વિશે ચિંતિત છો, તો Gmail માંની "છેલ્લી એકાઉન્ટ પ્રવૃત્તિ" તમારા ઇમેઇલમાં તાજેતરની પ્રવૃત્તિ વિશે તમને માહિતી બતાવે છે, જેમકે તમારી મેઇલને ઍક્સેસ કરનાર IP સરનામાં, સંકળાયેલ સ્થાન તેમજ સમય અને તારીખ. આ માહિતી જ્યારે તમારી જાણ વિના તમારી ઇમેઇલને કોઈ વ્યક્તિ ઍક્સેસ કરે ત્યારે તેને શોધવામાં તમારી સહાય કરી શકે છે. વધુ જાણો.

Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ