અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.

"અને અન્ય સેન્સર્સ"

ઉદાહરણો

તમારા ઉપકરણમાં સેન્સર્સ હોઈ શકે છે જે તમારા સ્થાનની બહેતર સમજમાં સહાયતા માટે માહિતી પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, ઍક્સેલરોમીટરનો ઉપયોગ ઝડપ જેવી વસ્તુઓ નિર્ધારિત કરવા અથવા જાઇરોસ્કોપનો ઉપયોગ મુસાફરીની દિશાને સમજવા માટે થઈ શકે છે.
Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ