અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.

"તમે જાણતાં હોવ તે લોકો સાથે વસ્તુઓ શેર કરવાનું સરળ બનાવવા"

ઉદાહરણો

ઉદાહરણ તરીકે, જો તમે Gmail દ્વારા કોઈની સાથે સંચાર કર્યો છે અને તેમને Google દસ્તાવેજ અથવા Google કેલેન્ડરમાં ઇવેન્ટમાં ઉમેરવા માગો છો, તો Google, જ્યારે તમે તેમનું નામ લખવાનું શરૂ કરો છો ત્યારે તેમના ઇમેઇલ સરનામાંને સ્વતઃપૂર્ણ કરીને આવું કરવાનું સરળ બનાવે છે. વધુ જાણો.

Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ