અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.

"અમારી જાહેરાતો જુઓ અને તેની સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરો"

ઉદાહરણો

ઉદાહરણ તરીકે, અમે નિયમિત રૂપે જાહેરાતકર્તાઓને જાણ કરીએ છીએ કે અમે કોઈ પૃષ્ઠ પર તેમની જાહેરાત આપવાના છે કે કેમ અને તે જાહેરાત વપરાશકર્તાઓ દ્વારા સંભવિત રૂપે જોવાઈ હતી કે કેમ (ઉદાહરણ તરીકે, વપરાશકર્તાઓ જે પૃષ્ઠના ભાગ પર સ્ક્રોલ કરતાં નથી તેની વિરુદ્ધમાં). અમે વપરાશકર્તાએ કેવી રીતે જાહેરાત પર માઉસ ખસેડ્યું અથવા વપરાશકર્તાઓએ જાહેરાત જે પૃષ્ઠ પર દેખાય છે તેની સાથે પ્રતિક્રિયા કરી કે કેમ જેવી અન્ય ક્રિયાપ્રતિક્રિયાઓને પણ માપીએ છીએ.

નવા ટૅબમાં ખૂલે છે(ફૂટનોટ ખોલે છે)