અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.

"અન્ય સાઇટ્સ અને ઍપ્લિકેશનો પરની તમારી પ્રવૃત્તિ"

ઉદાહરણો

આ પ્રવૃત્તિ, Chrome સમન્વયન જેવા Google ઉત્પાદનોના તમારા ઉપયોગ અથવા તો જેની Google સાથે ભાગીદારી હોય તેવી સાઇટ્સ અને ઍપ્લિકેશનોની તમારી મુલાકાતોથી આવી શકે છે. ઘણી વેબસાઇટ્સ અને ઍપ્લિકેશનો તેમની સામગ્રી અને સેવાઓને બહેતર બનાવવા માટે Google સાથે ભાગીદારી કરે છે. ઉદાહરણ તરીકે, કોઈ વેબસાઇટ, અમારી જાહેરાત સેવાઓ (જેમ કે AdSense) અથવા વિશ્લેષણ સાધનો (Google Analytics) નો ઉપયોગ કરી શકે છે અથવા તે અન્ય સામગ્રી (જેમ કે YouTube માંની વિડિઓઝ)ને એમ્બેડ કરી શકે છે. આ ઉત્પાદનો Google સાથે તમારી પ્રવૃત્તિ વિશેની માહિતી શેર કરે છે અને તમારી એકાઉન્ટ સેટિંગ્સ અને ઉપયોગમાંના ઉત્પાદનો (ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ ભાગીદાર, અમારી જાહેરાત સેવાઓના જોડાણમાં Google Analytics નો ઉપયોગ કરે છે)ના આધારે આ ડેટા તમારી વ્યક્તિગત માહિતી સાથે સંકળાયેલ હોઇ શકે છે.

તમે અમારા ભાગીદારની સાઇટ્સ અથવા ઍપ્લિકેશન્સનો ઉપયોગ કરો, ત્યારે Google ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે તે વિશે વધુ જાણો.

Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ