Google ચુકવણીઓ માટે ક્રેડિટ કાર્ડ નંબરનો ઉપયોગ કેવી રીતે કરે છે

Google Play અને Google Pay વ્યવહારો સહિત, તમે ઑનલાઇન અથવા ઑફલાઇન કરો છો તે ખરીદીઓ માટે ચુકવણી કરવાની સુવિધા પ્રદાન કરવા માટે અને ધોખાઘડીમાં રાહતના હેતુઓ માટે Google ક્રેડિટ અને ડેબિટ કાર્ડ નંબરનો ઉપયોગ કરે છે. Google Payments ગોપનીયતા સૂચના અમે એકત્ર કરીએ છીએ તે માહિતી અને કેવી રીતે અમે તેને શેર કરીએ છીએ તે સહિત, અમે તમારી ચુકવણી અને એકાઉન્ટ માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે વિશેની વિગતવાર માહિતી પ્રદાન કરે છે. અમે Google Payments ગોપનીયતા સૂચનામાં વર્ણવેલી પરિસ્થિતિઓમાં જ તૃતીય પક્ષો સાથે વ્યક્તિગત માહિતી શેર કરીએ છીએ. તમે Googleને પ્રદાન કરો છો તે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ નંબર એન્ક્રિપ્ટ કરવામાં આવે છે અને કોઈ સુરક્ષિત સ્થાનમાં સુરક્ષિત સર્વર પર સ્ટોર કરવામાં આવે છે.

Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ