અપડેટ્સ સેવાની શરતો

અમે અમારી સેવાની શરતોમાં જે ફેરફારો કરીએ છીએ તેના વિશે શક્ય તેટલા પારદર્શક રહેવા માંગીએ છીએ. આ આર્કાઇવમાં તમે 1999થી અત્યાર સુધીની અમારી સેવાની શરતોનાં તમામ વર્ઝન જોઈ શકો છો. શું ફેરફાર થયા છે તે જોવાનું શક્ય એટલું સરળ બનાવવા માટે અમે દરેક વર્ઝનની પહેલાંનાં વર્ઝન સાથેની તુલનાઓ પણ શામેલ કરી છે.

નવા ટૅબમાં ખૂલે છે(ફૂટનોટ ખોલે છે)