સેવાઓની સૂચિ અને ચોક્કસ સેવા સંબંધિત વધારાની શરતો

સેવાઓ કે જે Googleની સેવાની શરતો અને તેની સેવા સંબંધિત વધારાની શરતો અને નીતિઓનો ઉપયોગ કરે છે

Googleની સેવાની શરતો નીચે સૂચિબદ્ધ સેવાઓ પર લાગુ થાય છે. દરેક સેવાની બાજુમાં, અમે તે ચોક્કસ સેવા પર લાગુ થતી હોય તે વધારાની શરતો અને નીતિઓની સૂચિ પણ આપી છે. તમે આ સેવાઓનો ઉપયોગ કરતા હોય ત્યારે સેવાની શરતો, વધારાની શરતો અને નીતિઓ આપણા સંબંધ અને પરસ્પર અપેક્ષાઓને વ્યાખ્યાયિત કરે છે.

આ સૂચિમાં ફક્ત એવી સેવાઓ શામેલ છે કે જે Googleની સેવાની સામાન્ય શરતો દ્વારા સંચાલિત છે. YouTube જેવી કેટલીક લોકપ્રિય સેવાઓ છે જે પોતાની પૉલિસી વિશેષ સુવિધાઓને કારણે પોતાની શરતો ધરાવે છે. અમારી મોટાભાગની શુલ્ક-આધારિત એન્ટરપ્રાઇઝ પ્રોડક્ટ અને અમારી ડેવલપર API પ્રોડક્ટ પણ તેની પોતાની શરતો ધરાવે છે.

અમે ઘણી વાર નવી સેવાઓ લૉન્ચ કરીએ છીએ અને કેટલીક વખત અમારી શરતો અને નીતિઓને અપડેટ કરીએ છીએ. આ પેજને અપ ટૂ ડેટ રાખવા માટે અમે અમારો શ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ અને તેને નિયમિત રીતે રિફ્રેશ કરવાનો લક્ષ્ય રાખીએ છીએ.

સેવાઓ
 
Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ