અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.

"અન્ય Google સેવાઓમાંની વ્યક્તિગત માહિતી સહિત, એક સેવાની વ્યક્તિગત માહિતીને માહિતી સાથે સંયોજિત કરો"

ઉદાહરણો

  • ઉદાહરણ તરીકે, જ્યારે તમે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન હોવ છો અને Google પર શોધ કરો છો, તો તમે સાર્વજનિક વેબથી તમારા મિત્રોના પૃષ્ઠો, ફોટા અને Google+ પોસ્ટ્સ સહિત શોધ પરિણામો જોઈ શકો છો અને જે લોકો તમને જાણે છે અથવા તમને Google+ પર અનુસરો છે તે લોકો કદાચ તેમના શોધ પરિણામોમાં તમારી પોસ્ટ્સ અને પ્રોફાઇલ જોઈ શકે છે. તમે Gmail અથવા Google કેલેન્ડર જેવા ઉપયોગ કરી રહ્યાં છો તે અન્ય Google ઉત્પાદનોમાં તમારી પાસે છે તે સામગ્રીમાંથી સંબંધિત માહિતી પણ શોધી શકો છો.
  • જો તમે ઇટાલીની સહેલનું આયોજન કરી રહ્યાં છો અને તમે Google પર "florence" માટે શોધ કરી છે, તો તમને તમારા શોધ પરિણામોમાં ફ્લોરેન્સ વિશે તમારા મિત્રોના ફોટા અથવા લેખ દેખાઈ શકે છે. આ પરિણામો, તેમની ભલામણોને અન્વેષણ કરવાનું સરળ બનાવે છે અને જોવા જેવા સ્થાનો વિશે વાતચીતને શરૂ કરે છે. વધુ જાણો.
  • Google Now, તમે અન્ય Google ઉત્પાદનોમાં સંગ્રહિત કર્યો હોઈ શકે છે તે ડેટાનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા વેબ ઇતિહાસમાં શોધોને સંગ્રહિત કરી છે, તો પાછલી શોધોના આધારે Google Now ખેલ કૂદના સ્કોર્સ, ફ્લાઇટ સ્થિતિ પર આધારિત માહિતીપ્રદ કાર્ડ્સ બતાવી શકે છે. તમારા વેબ ઇતિહાસનું સંચાલન કરવા માટે, google.com/history/ ની મુલાકાત લો. તમે તમારા વેબ ઇતિહાસને કાઢી નાખી અથવા થોભાવી શકો છો અને હજી પણ Google Now નો ઉપયોગ કરી શકો છો, પરંતુ કેટલાક પ્રકારની માહિતી બતાવવામાં આવશે નહીં. વધુ જાણો.
  • જો તમારી પાસે વ્યવસાયની એપોઇન્ટમેન્ટ માટેની Google કેલેન્ડર એન્ટ્રી છે, તો Google Now ટ્રાફિકની તપાસ અને તમારી એપોઇન્ટમેન્ટ પર સમયસર પહોંચવા માટે ક્યારે નીકળવું એનું સૂચન કરી શકે છે.
Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ